________________
૧૭+ ૮ = ૧૫. ૩ + ૨ = ૫. પં+૪= ૯. ૭+ ૬ = ૧૩. ૯ + ૮= ૧૭..
પાન આકૃતિ
- | જ ||
|
|
૧ ૫ ૯ ૧૩ ૧૭ આમાં સરવાળાના બધા જ આંકડા એકી આવે છે અને તે અનુક્રમે ૪ ને વધારે બતાવતા જાય છે. ૧ + = ૫. પ + ૪ = ૯. ૯ + ૪ = ૧૩. ૧૩ +૪= ૧૭.
૧ થી ૯ સુધીના અંકે હારબંધ લખી નાખે અને તેની નીચે તે જ અંકે ઉલટા ક્રમે લખે, પછી તેમાં ૧ ઉમેરે, તે જરૂર ચમત્કારિક પરિણામ આવશે.
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ( ૯ ૮ ૭ ૬ ૫ ૪ ૩ ૨૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ બધા એકડા જ એકડા ! - હવે આ બે સંખ્યાઓના ગમે ત્યાંથી ઊભા ટુકડા કરી 1 ઉમેરીએ તે પણ પરિણામમાં એકઠા જ આવશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org