SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭+ ૮ = ૧૫. ૩ + ૨ = ૫. પં+૪= ૯. ૭+ ૬ = ૧૩. ૯ + ૮= ૧૭.. પાન આકૃતિ - | જ || | | ૧ ૫ ૯ ૧૩ ૧૭ આમાં સરવાળાના બધા જ આંકડા એકી આવે છે અને તે અનુક્રમે ૪ ને વધારે બતાવતા જાય છે. ૧ + = ૫. પ + ૪ = ૯. ૯ + ૪ = ૧૩. ૧૩ +૪= ૧૭. ૧ થી ૯ સુધીના અંકે હારબંધ લખી નાખે અને તેની નીચે તે જ અંકે ઉલટા ક્રમે લખે, પછી તેમાં ૧ ઉમેરે, તે જરૂર ચમત્કારિક પરિણામ આવશે. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ( ૯ ૮ ૭ ૬ ૫ ૪ ૩ ૨૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ બધા એકડા જ એકડા ! - હવે આ બે સંખ્યાઓના ગમે ત્યાંથી ઊભા ટુકડા કરી 1 ઉમેરીએ તે પણ પરિણામમાં એકઠા જ આવશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy