________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) પ્રબંધ ચિંતામણું ૧-૮-૦
અઢાર, દુર નિવારે છે ૨. રત્નત્રયિ આરાધતા, ગુરૂ રાજે છે. ગુરૂ રાજગૃહી ઉધાન, અધિક દિવાજે છે કનકકમળ બીરાજતા, ગુરૂ ગાજે છે કે પ્રભુ વીર પટેધર ધીર, ભાવઠ ભજે છે ૩ જંબુમર યુકતે કરી, ગુરૂ ભેટયા છેકહે મુખથી મહારા આજ, પાતક મેટયાં છે. સમુદ્રસિરી જંબુતણી, પટ્ટરાણી છેવળી બીજી સાતે નાર, ગુણની ખાણી છે ૪ પહેરી કરૂણા કાંચલી, મન મોતી છે કે એઠી સમકિત સાડી માહે ગુરૂમુખ જેતી છે મા યિતા ભાવના થાળમાં, વ્રત મેતી છે ભરી કુંકુમ રાગ કચોલ, પુણ્યપનોતી છે
૫ શ્રદાભાવનો સાથિયો, ત્યાં પુરે છે કવિ પં. ચાચાર રતન, ચિહું ગતિ ચરે છે તે દેખી મેહરાયની, માત રે છે એ લેશે શિવસુખ રાજ, ચઢતે નરે છેગહૂલી કરે ગુરૂ આગળે, મન માચે છે છે હવે જંબુ હમ પાસ, સંજમ જાગે છે કે પાંચશે સત્તાવીશશ, વ્રત લીધું છે ! કહે માહન માહારાજ, કારજ સીધું છે કે ૭ | ઇતિ છે ૨૧
ગહેલી ર૨ મી. એની નરભવ પુણ્ય પામી રૂડા રે, શુચિચિ
For Private And Personal Use Only