Book Title: Gahuli Sangraha tatha Mahaviraswami Stavan
Author(s): Buddhisagar
Publisher: Shah Keshavlal Sawabhai Ahmedabad

View full book text
Previous | Next

Page 192
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાંદબીબી ૨ ૦ ૦ પર્યાય તે પાળતાં છવીસમે ભવ, પ્રાણુતક પે દેવતા; સાગર વીશનું જીવિત સુખ ભર ભેગવે, શ્રી શુભ વીર જિનેશ્વર, ભવ સુણજો હવે. ૬ _ ઢાળ ૫ મી. છે ગજરા મારૂજી ચાલયા ચાકરી રે–એ દેશી. નયણ માહણકુંડમાં વસી રે. મહાદ્ધિ બાપભદત્ત નામ; દેવાનંદા દ્વિજ શ્રાવિકારે, પેટ લીધો પ્રભુ વિસરામ રે. પેટ લીધે પ્રભુ વિસરામ. ૧ ખ્યાશી દિવસને અંતરેરે.. સુર હરણી ગમેષી આય, સિદારથ રાજા ધરે, ત્રિશલા કુખે છટકાય. ત્રિશલા ૨ નવ માસાંતર જનમિયા, દેવ દેવીયે ઓછ૨ કીધ; પરણી યશૈદા પૈવનેરે નામે મહાવીર પ્રસિદ્ધરે. નામે તે સંસાર લીલા ભેગવરે, ત્રીશ વર્ષે દીક્ષા લીધ; બાર વરસે હુઆ કેવળરે, શિવવહુનું તિલક શિર દિધરે.શિ. સંધ ચતુર્વિધ થાપીયેરે, દેવાનંદ રૂષદત્ત યાર; સંયમ દેઇ શિવ મોકલ્યારે, ભગવતી સુત્રે અધિકારરે, ભગવતી પચત્રિશ અતીશય ભારે, સાથે ચઉદ સહસ અણગાર; છત્રીશ સહસ તે સાધવીરે, બીજે દેવદેવી પરિવારને બીજે ૬ ત્રીશ વરસ પ્રભુ કેવળીરે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194