Book Title: Gahuli Sangraha tatha Mahaviraswami Stavan
Author(s): Buddhisagar
Publisher: Shah Keshavlal Sawabhai Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૦ )
રણવીરસીંહ ૧ ૦ ૦
ગામ નગર તે પાવર કીધ, મહાતેર વરસનું આઉખુ રે, દીવાળીચે શીવપદ લીધે રે, દીવાળી ૭ અગુરૂ લધુ અવગાહનરે, પ્રીયા સાદી અનંત નીવાસ, મેહરાય મલ્લ મુળશું રે, તન મન સુખને હ્રાય નાશરે, તન૦ ૮ તુમ સુખ એક પ્રદેશનુ રે, નવિ માવે લેાકાકાશ, તે અમને સુખીયા કરે, અમે ધરીયે તુમારી આશરે. અમે ૯ અક્ષય ખજાના નાથનારે, મે દીઠા ગુરૂ ઉપદેશ; લાલચ લાગી સાહેબારે, નવિ ભજ્યે કુમતિના ભેશરે. નવિ ૧૦ મહેાટાના જે આશરેરે, તેથી પામીયે લીલ વિલાસ, દયભાવ શત્રુ હણીરે, શુભવીર સદા સુખ વાસરે, શુભ ૧૧
કળશ——આગણીશ એક, વરસ છેકે, પુર્ણિમા શ્રાવણ વરે; મેં છુણ્યા લાયક, વિશ્વ નાયક, વર્ધમાન જિનેશ્વરા, સવેગ રંગ, તરંગ ઝીલે, જવિય સમતા ધરા, શુભ વિજય પંડિત ચરણ સેવક, વીર વિજ્યે જય કા. ૧૨
ઇતી મહાવીર સ્વામીના સત્તાવીસભવનુ સ્તવન સમાપ્ત.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 191 192 193 194