Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ ધર્મપ્રાણ વીરલોકાશાહની પરંપરામાં અનેક મહાપુરુષો થયા, જેમાં આચાર્ય જીવરાજજી મ. નું નામ ક્રિયોદ્ધારકમાં વિશેષડ્ડપથી ગણાય. તેમના મુખ્યતૃપથી ચાર શિષ્યો થયા. જેમાં આચાર્યશ્રી સ્વામીદાસજી મુ. નું નામ અગ્રણીય હતું. તેઓ પરણવા જતા હતા ત્યાં રસ્તામાં જ પૂજ્યશ્રી ઠપુણંદજી મ. નો ઉપદેશ ચાલતો હતો, cો. સાંભળીને વૈરાગ્ય ઉ૫GG[ થયો. તે સમયે ભાવિ પ©ળીને રાખડી બાંધી, બહેન બનાવી દિકિત થઈ ગયા. તે બહુ જ મહાન જ્ઞાની થયા, પ્રભાવશાળી થયા. તેમના અારો મોતી જેવા હતા. આજે પણ તેમની લખેલી બબીસી જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે. તેમની પરંપરામાં ઘણા બધા તપસ્વી-જ્ઞાળી સંતો થયા. આવા મહાન પૂષો આ ગ્રન્થ સમર્પણ કરવામાં આવ્યો છે. - તેમાં જ પૂજ્ય ગુરૂદેવશ્રી ફોહણંદજી મુ. હતા. જેમળી 40 વર્ષથી ઉંમરમાં પણ બધી ઈન્દ્રિયો સ્વસ્થ હતી. તેઓ દરરોજ એક આસન પર બેસીને સાત કલાક ભજન કરતા હતા. તેમના જ ગુફભાઈ પ્રતાપચંઢજી મુ. હતા. તેમનો અવાજ બહુ જ મુciદ હતો તેમના રાત્રિ પ્રવચનમાં બધી જ્ઞાતિના લોકો (જૈ૬ – જૈનેતર) આવતા હતા. એવા તે પ્રભાવશાળી હતાં. તેમના જ શિષ્ય કમલમુનિ છે. તેમને ભણાવવામાં ઘણી જ કાળજી રાષ્પી, મોટા પંડિતો પાસે અધ્યયન કરાવ્યું. ૧૧ વર્ષ સુધી વૈરાગ્યકાળમાં (દેિનાર્થી અવસ્થામાં) રાખી આગમોનું અને ટીકા-ટૂણ -ભાષ્યનું વિશેષ અધ્યયન કરાવ્યું તેમનો મહાન ઉપકાર હતો, તે કારણે જ આ ગ્રન્થશાળા તેમની સ્મૃતિમાં પ્રગટ થઈ રહી છે, પાઠક આ ગ્રન્થોનો ખૂબ જ લાભ લે એજ અયુર્થના. - વિનયમુનિ brary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 824