Book Title: Digambar Jain 1923 Varsh 16 Ank 12
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 25
________________ ( ૨૧ ) ફરીથી બેડેલા ધાતીયાને પહેરીને ક્રિયા કરીએ તે નિષ્ફળ જાય છે. પહેરવાનું તે એઢત્રાનું એ બન્ને વજ્રના ચારે છેડા સાબુત હેવા જોઇએ. ફાટેલાથી ધાર્મિક કાય 'થ શકે નહિ. વાલછાથી તૈયાર કરેલું એટલે કે ઉનનું વસ્ત્ર કે ચામડાનું વસ્ત્ર મુદ્દલ પહેરવુ નિહ, એવી રીતે શુદ્ધ વસ્ત્ર પહેડા ખેસ ઓઢી પછીજ સર્વે ધાર્મિક કે વ્યવહારિક ક્રિયાએ કરવી. ઉપર જે આચાર અતાન્યેા છે તે ધનવાનાને માટે બતાવ્યા છે, જે નિસ્પૃહ અને ગરીબ હૈય તેમણે પેાતાની શક્તિ પ્રમાણે કરવા. જેતે બીજી વસ્ત્ર ન પળે તેણે એક વસ્ત્રથી પશુ ચલાવવુ’. ત્રિ. અ. ૩ શ્લોક ૫૦ ત્યારે સ્નાન કરવાને મનુષ્ય અશક્ત હાય ત્યારે ભીના લુગડાથી માથાથી પગ સુધી શરીર લુછી નાંખવું, જેથી તે સ્નાન કર્યાં બરાબર ગણાશે. પાણી એ સ્વભાવથીજ શુદ્ધ છે, તેમાં પણ જ્યારે તેને અગ્નિથી તપાવીએ ત્યારે તે વધારે શુદ્ધ અને છે. માટે પંડિત ટ્રાફ ઉના પાણીથી સ્નાન કરવું શ્રેષ્ટ માને છે. ઉના પાણીમાં ઠંડુ પાણી નાખવું નહિ તેમજ ઠંડા પાણીમાં ઉતુ. પાણી . નાખવું નહિ, કેમકે તેવી રીતે મેળવવાથી જૈન દનને આધ આવે છે. વસ્ત્રને જળથી પવિત્ર કરવાનેા મંત્ર. ॐ ह्रीं क्ष्वीं इवीं अहं हं सः परमपावनाय वस्त्रपावनं करोमि स्वाहा ॥ એ મંત્રથી સ્નાન થઇ રહ્યા પછી વસ્ત્રને પવિત્ર કરવું. વસ્ત્ર પહેરવાના મંત્ર ૭ શ્રેÖસાવહારિળિ સર્વેમહાનન મનોરાને વિનોત્તરીથવારિનિ હૈં મેં હૈં મેં હૈં से तं परिधानोंत्तरीयं धारयामि स्वाहा ॥ એ મંત્રથી પવિત્ર કરેલું વસ્ત્ર પહેરવુ' અને એક આઢવું, ત્યાર બાદ સંધ્યા ગૃહમાં પ્રવેશ કરા ? " जैन | CO સ્નાન કર્યા પછી યા સ્નાન ન કર્યું' હાય તા પણ આચમન તેા અશ્ય કરવું. કેમકે આચમન કરવાથીજ શુદ્ધ થાય છે. *એક આચમનમાં એ હાથ, મસ્તક, નાભિ, મુખ, નાક, આંખ, ખભેા, એ મારે અગા એ ૫ થવા જોઇએ. આચમન માત્ર. ॐ ह्रीं वीं व वं मं हं सं तं पं द्रां द्रीं हं સઃ હાહા || એ મ ́ત્રથી આચમન ત્રણ વખત કરવું. તેના દરેક વખતે મંત્ર કરી પુરી ખેલવે. આચમન કરી તમેાકાર મંત્રના એકસે આ જપ કરવા. ને સંધ્યા કરવાનેા રિવાજ્ર હુજી આપણા ગુજરાતમાં પણે નથી તેમ પૂત્રથી છે નહ, તેથી લખી નથ”. વળી હાલ જે પાઠે પ્રચલિત છે, તેને રીતસર ગેાઠવવાના છે, જેથી તેને હવે પછી ગાઠવી બહાર પાડીશ. ધેર જપ કરવાથી જે મૂળ મળે છે તેથી સા સેા ધણું ફળ વનમાં જપ કરવાથી મળે છે. અને પવિત્ર બગીયામાં કે અણ્યમાં જપ કરવાથી હજારઘણું ળ મળે છે. અને પર્વતપર દશ હજાર ધણું ળ મળે છે. નદી પર જપ કરવાથી લાખઘણું ફળ મળે છે. અને દેવાલયમાં જપ કરવાથી કરાડ ઘણું ફળ મળે છે. અને શ્રી જીતેન્દ્રના સમીપમાં જપ કરવાથી અનંત ધણુ ક્ળ મળે છે. ત્રિ-અ૦ ૩ શેફ ૨૩-૨૪ દેશમા નાશ, રાજાના કાપ, શરીરે રાગની પીડા એ કારણેાથી જો અધ્યાદિ ક્રમ બંધ રહે તાતેના દોષ લાગતા .નથી. ત્રિ અ॰ ૩ Àાક ૪૩ દેવ, અગ્નિ, બ્રહ્મગુ, વિદ્યા એના સંબંધને લઈ ને સઘ્ધાદિ કાર્ય અટકી પડે તેા દેષ લાગતે નથી. ત્રિ અ૦ ૩ શ્લોક ૪૪ ઉપર પ્રમાણે ક્રિયા કરી વ્યવસાયમાં પ્રવૃત્ત થવું. મેાજન વિધિ અને શ્રાવકના આચાર તેમજ મધ્યાન્હ અને સય કાલના વિચાર હવે પછી લખીશ.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38