Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ' નામના પ્રકરણમાં લેખક મોકળાશથી વરસ્યા છે, ખીલ્યા છે. વિકલ્પોથી વિરામ પામીને પરમાંથીપુદ્ગલમાંથી ખસવાનું છે. સ્વને શોધીને તેમાં વસવાનું છે. ચિત્તની એકાગ્રતા એ ધ્યાન છે એ ખૂબ વ્યવહારુ અને ગળે ઊતરે તેવી વાત છે. એ બતાવીને તરત સ્વગુણસ્થિતિ એ પણ ધ્યાન છે, આ વાત પણ બતાવવાનું લેખક ચૂક્યા નથી. બન્નેનું ધરાતલ તો નિર્વિકલ્પ અવસ્થા જ છે. વિકલ્પો મટ્યા એટલે ચિત્તનું આકાશ ચિદાકાશ બની ગયું. અને તે પછી જ આત્મદ્વાર પાસે પહોંચાય છે આવી ઘણી વાતો આ પુસ્તકમાંથી મળે છે. આપણે એનું વારંવાર વાંચન-મનન કરીને એવી પ્રેરણાનું બળ પ્રાપ્ત કરીએ, એ પથ ઉપર ચાલવાનું મન થાય અને આપણાં ડગલાં એ દિશા તરફ આગળ વધે એ જ ઇચ્છા મનમાં રમે છે. . વિ. સં. ૨૦૬૩ આસો સુદિ-૧ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન ઉપાશ્રય કાંદીવલી-પૂર્વ, મુંબઈ. Jain Education International 8 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 236