Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 4
________________ પસ્તાવના ધ્યાન ના ચડવાથી તમને વન વા૫ ધ્યાન ક૯યતર ) નામને જેવો અર્થ છે તે જ આ ગ્રંથ છે. ધ્યાનની ઉત્તમતારૂપી વૃક્ષે ચડવાથી ક૫તની પેઠે ઇચ્છિત ફળો અને છેવટે પરમાત્મદશા જે સત, ચિત ને આનંદઘન સ્વરૂપ મોક્ષસ્થાન તે પણ મેળવી આપે એ આ ગ્રંથ છેઃ ગ્રંથ કર્તાને પણ એ જ હેતુ છે. આજકાલ પ્રવૃત્તિમય જમાને ચેતરફ વતી રહ્યો છે; માણસે પિતાને રાસારમાં જોઇતી ચીજો માટે અતિ આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે. ૩૦ કલાકનો દિવસ અને ૫૦૦ દિવસનું વર્ષ હોય તેઓ અત્યારે થોડાં થઈ પડે તેવી સ્થિતિ ભાસે છે. ગરીબ અને તવંગર મૂખ અને વિદ્વાન, બાળ અને વૃદ્ધ સૌને માટે પ્રવૃતિ-પ્રવૃત્તિજ નજર પડે છે. નિવૃત્તિમય જીવન અથવા નિવૃત્તિ આવવા સારૂ પ્રવૃત્તિ કે નિવૃત્તિ રહે એવી પ્રવૃત્તિને લગભગ અભાવ જોવામાં આવે છે. માણસે પિતે પિતાને માટે જોઇતી ચીજોને પોતે માની લીધેલે ખપ વધારી દીધો હોવાથી તે તે ચીજોની ઉત્પત્તિ, પ્રાપ્તિ, ઉપભોગ અને સંભાળમાંજ તેના જીવતરને લગભગ બધે ભાગ વ્યતીત થાય છે. વખતે તેને જ તે નિવૃત્તિ માસ્તો હોય એમ પણ જોવામાં આવે છે. આથી તેનું કોકડું બહુ ઉંચાય છે અને “એ નિવૃત્તિ નહેતી, નિવૃત્તિ આપે એવી પ્રવૃતિ પણ નહતી, હું બહુ ભૂલ્ય, અશમાં–જરમાં–જમમાં–ઝાંઝવાના જળમાંજજાળમાં જ રહી ગયો.” એવો ભેદ છેક છેલ્લી ઘડીએ ખુલવો હોય તો ખુલે છે કે જ્યારે સાવ મોડું થઈ ગયું હોય છે. એ તમામ ચીજો કે પ્રવૃત્તિ જરા પણ શરણ રૂ૫ થતી નથી અને એને છોડીને અશાંતિમાં મરણ શરવ થવું પડે છે. જે મહાત્માઓ દ્રવ્યથી (બાહ્યથી–બહારથી) અને ભાવથી ( અંતરથી) ત્યાગી છે તેઓ એકાંતમાં રહ્યા. તેમજ સંસારમાં જળકમળવત એટલે નિષ્કામ કે લૂખા પરિણામે રહેતા ગામમાંના ગૃહસ્થ ઘરમાં રહ્યા રહ્યા, તે ભયંકર પરિણામ આણનારી આ અતિપ્રવૃત્તિ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 344