Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 10
________________ પના કરી છે. કોઇની ઉત્થાપનાથી સંસારનાં કામે બંધ પડયાં નથી ને પડવાનાં નથી. મહાન તીર્થંકર મહાશયે પણ એ અનાદિ સંસારની મહાજંજાળ સૈાને માટે અટકાવી ન શક્યા તે બીજા કોણ માત્ર છે. સંસારનાં કયાં કયાં કામથી આરંભ થાય છે ને આપણું મન મલીન બને છે તેનું સ્વરૂપ યથ બુદ્ધિ બતાવવું જોઈએ જેથી સંસ્કારી છવ સંસારમાં રહે અગર કેવળ ત્યાગી બને તે એ આત્મહિત સાધી શકે. વળી એમ પણ ન જાણવું કે સંસારમાંનાં બધાં માણસે અશુભ ધ્યાનમાં જ તે છે અને તે તમામની ગતિ ખરાબ થવાની જ. સંસારમાં કુબાનવાળાં માણસે વખતે ધર્મધ્યાનપણુ ધ્યાય છે, રૂડાં ધર્મ કાય ૫ગુ કરે છે અને તેથી શુભ કે અશુભ ફળની મિત્રતા થતાં તેઓને ગતિ પ્રાપ્ત થાય છે, ને ત્યાં જમવાને ચડે તે ફરી ઉત્તમ સ્થળે મનુષ્ય થઈ પરમાનંદ દશા પ્રાપ્ત કરી શકે છે. એકાંત (એક પક્ષે જ ઉતરી જવું) સ્થાપતાં પહેલાં બહુ વિચાર કરવાનું છે. આવા પ્રવૃત્તિમય જમાનામાં ધ્યાનને ઠેકાણે રાખવા આત્માની ખરી શાંતિ ચખાડવા અને આપણે જે જે વિચાર કરીએ છીએ તે પણ આકારવાળી જડ વસ્તુ છે, જેને લીધે આપણે આત્મા કે ભારે કે હલકે થાય છે તે બતાવવાને આ ગ્રંથની ઘણી જરૂર હતી તે દક્ષિણ વિ. હારી પરમ પૂજ્ય શ્રીમાન મહાત્મા બાળ બ્રહ્મચારી અમલખષિજીએ હિંદી ભાષામાં પ્રથમ પહેલ કરી પૂરી પાડી છે. જે ગ્રંથ વાંચનારાઓ પિતાના મનને દિન પ્રતિદિન વિશુદ્ધ કરતા જશે, બે મલીન યાન જે આd અને રૌદ્ર તેમાંથી મુક્ત થઈ, કાળાંતરે ધર્મ અને શુકલ નામે બે શુભ ધ્યાને ચડશે તે પિતાને આ ભવ અને પરભવ સુધારી શૈડા કાળમાં ઉચ્ચ દશા (મોક્ષ) પ્રાપ્ત કરશે, અને તેથી પૂજ્ય મહાત્માશ્રીને ઘણો આનંદ થશે. આ લાભ પ્રાપ્ત કરવા આ ગ્રંથ આશ્ચંત વાંચી જવા, વિચારી જવા અને અનુભવમાં લાવવાની અને વિચારતા જે ઉંચી સ્થિતિ થાય તેને અખંડ જાળવી રાખવાની પૂરેપૂરી જરૂર છે. વાંચવું કે સાંભળવું, વિચારવું અને અનુભવવું એ ત્રણેથી કાર્ય સિદ્ધિ થાય છે. આવા ઉત્તમ હિંદી ગ્રંથની ર૭૫૦ નકલ થેડા વખતમાં જ ખપી જાય એમાં શું આશ્ચર્ય છેતેથી જે તેનું ગુજરાતી ભાષાંતર પ્રગટ થાય

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 344