________________ પૂજ્યપાદ, શાસનપ્રભાવક, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્યકારસૂરીશ્વરજી મહારાજાનું આ શી વં ચ ન 3:05 1 ' ' I 3 1 ". t T કલિકાલ સર્વજ્ઞ, આચાર્ય ભગવંત શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ દ્વારા રચાયેલ અનેક ગ્રંથે પૈકીને એક ગ્રન્થ ધાતુપારાયણમ, શ્રમ સાથે સંશોધન પછી, આજે જ્યારે પ્રકાશિત થઈ રહ્યો છે ત્યારે એક દુર્લભ ગ્રન્થને વિદ્વાનો અને અભ્યાસીઓ માટે સુલભ બનાવીને શ્રી શાહીબાગ ગીરધરનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘે “પુસ્થષ્ટિi' ના શાસ્ત્રકથિત કર્તવ્યને ઉચિત રીતે કર બજાવ્યું છે તેમ કહેવાનું મન થાય છે. આ રીતે દરેક સંધે એક એક પ્રાચીન ગ્રન્થને પ્રકાશિત કરાવતા જાય તે આપણું મૂલ્યવાન સાહિત્ય બહાર આવે અને મહાપુરુષોએ અપાર શ્રમ લઈ તૈયાર કરેલ ગ્રંથ વિદ્વાનો અને અભ્યાસીઓને માટે સુલભ બન્યા કરે. પ્રસ્તુત ગ્રંથના અધ્યયન દ્વારા સંસ્કૃત ભાષા પર અધિકારિતા પ્રાપ્ત કરી અભ્યાસીઓ પૂર્વ મહર્ષિઓએ રચેલ ગ્રંથનું અવગાહન ન કરી જિનવાણિના અમૃત-પાન વડે મોક્ષ માના પ્રવાસમાં આગળ ન વધે એ જ શુભાભિલાષા. ન શ્રી ભીલડિયાજી તીથી, આ વિ સં. 2035 ફાગણ સુદિ 9, - વિકારસૂરિ. R . તા. 7-3-79 11 જ