Book Title: Dharmakalpadruma Mahakavyam
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ શ્રુતભક્તિ-અનુમોદના - લાભાર્થી પરમપૂજ્ય, પરમોપકારી, સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્યનિષ્ણાત આચાર્યભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ, દર્શનશાસ્ત્રનિષ્ણાત, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજયભુવનભાનુસૂરીશ્વરજીમહારાજસાહેબના શિષ્યરત્ન સુવિશુદ્ધસંયમપ્રેમી, પરમપૂજ્ય, દેવસુંદરવિજયજી મહારાજના શિષ્યરત્ન સરસ્વતીલબ્ધપ્રસાદ, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબની શુભ પ્રેરણાથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ શિવ-શાયન-મુંબઈ-૨૨ આ ગ્રંથ પ્રકાશનનો સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી સંપૂર્ણ લાભ લીધેલ છે. આપે કરેલી શ્રુતભક્તિની હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમકક્ષાની શ્રુતભક્તિ કરતાં રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. ભદ્રંકર પ્રકાશન

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 405