Book Title: Devdravyadisiddhi Aparnam Bechar Hitshiksha
Author(s): Sarupchand Dolatram Shah, Ambalal Jethalal Shah
Publisher: Sha Sarupchand Dolatram Mansa

View full book text
Previous | Next

Page 143
________________ ( ૧૨ ) માટે આપણે તેને તરી પેલે પાર જવાનું છે.” આ આજ્ઞા સાંભળી સંઘના પ્રત્યેક મનુષ્ય પોતપોતાને સામાન પોતાના શરીર સાથે મજબુતાઈથી બાંધે અને તે દરેક પિતાના સરદારને સામાન પણ ભાગે પડતે બાંધે. પછી સરદાર સાથે તે બધા દરિયાને (ધુમસને) તરવા લાગ્યા. વાસ્તવિક રીતે તરવાનું જમીન પર હોવાથી તરતાં તરતાં તે પ્રત્યેકનું શરીર છોલાયું, છાતી છલાઈ, ગોઠણ છેલાયા અને આખરે આખું શરીર લેહીલેહાણ થઈ ગયું. તે પણ તેઓ તરતાં તરતાં એમ બેલતા હતા કે, ભાઈ ! કાંઈ દરિયે તો સહેલ નથી, એ તે લેહીનું પાણી થયેજ તરી શકાય છે. આ વખત છે. આ રીતે શેડો વખત વીત્યા પછી સૂર્યગત અરૂણિમાની અસર થવાથી ધુમસને નાસી જવું પડ્યું તે સંઘે જાણ્યું કે હાશ, હવે દરિયે તરાઈ રહ્યો. આ પ્રમાણે તેઓએ પ્રવાસ કરી ઈન્ટ સ્થાને પહોંચી ધર્મ ક્રિયાકાંડ કરી પોતાના સરદારે આપેલા ચેતવeણીને આભાર માન્યું. ત્યાં તે ભેળા લોકોને એક ભૂગોળના જાણકાર અને સમુદ્રથી પૂરા પરિચિત એવા વૈદ્યને સમાગમ થયે સમાગમને પરિણામે તે પ્રત્યેકે પિતાના પ્રવાસનું વિતક કહેવા સાથે શરીર પરનાં તે તે ત્રણે પણ બતાવ્યાં. ડહાપણવાળા વૈધે તે વીતક વિષે કાંઈ ન કહેતાં સે પહેલાં તેઓને ઔષધ આપ્યું અને આરોગ્યને બંધ કર્યો. પછી છેવટે ગંભીર મુખે સૂચવ્યું કે ભાઈ? તમે તર્યા એ કાંઈ દરિયો ન હૈ જોઈએ. પાણીમાં તરનારાઓનું શરીર પ્રાયઃ છેલાતું નથી. તમારા શરીર પરનાં ત્રણે ઉપરથી જણાય છે કે, તમે જમીન ઉપરજ તર્યા લાગે છે, તમને એ ભ્રમ થવાથી કેઈ બીજા પદાર્થને દરિયારૂપે કલ્પી તમે આ તરવાની પ્રવૃત્તિ કરી જણાય છે. મારા ધારવા પ્રમાણે આ રસ્તે સૂર્યો અને સમુદ્રથમ પ્રત્યેકે પિતાના મ વાળા વૈદ્ય તે વીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176