Book Title: Devdravyadisiddhi Aparnam Bechar Hitshiksha
Author(s): Sarupchand Dolatram Shah, Ambalal Jethalal Shah
Publisher: Sha Sarupchand Dolatram Mansa

View full book text
Previous | Next

Page 174
________________ ( ૨૯) જૈનપત્રમાં મુદ્દાને છેડી વ્યકિતગત આક્ષેપેાવાળું જે 1 લખાણ તમેાએ પ્રગટ કર્યું છે તેજ પૂર્ણ સહાયક છે કેમકે ઉપરના કારણને આગળ મુકનાર મનુષ્યથી એવી મનુષ્યથી એવી પ્રવૃત્તિ કદીપણ અની શકતી નથી અને એવી પ્રવૃતિ કરવાવાળા મનુષ્યે હાજર ન થવામાં આ ટલું કારણ સત્ય બની ચતુ નથી. ત્યાર પછી આત્મારામજી મહારાજના સમુદાયમાંથી અમુક અમુક મુખ્ય મુનિવરેની સભા થાય તે હું હાજર થઇ પુરાવા રજુ કફ એ પણ તમારૂં બહાનું છે કેમકે એક મહારાજાની પાસે ગયેલા દાવાને જે કે'સલે થાય તે પ્રથમની કચેરીયે માં કરેલા ફેંસલાથી વિમુખતા નથી હતી. માટે સધાડાના સરદારની પાસે ફૈસલા મુતાં નીચલી કચેરીના આમ ત્રણનું ખંહાનું કાઢવું તે પણ અસ્થાનેજ ગણુાય એના પછી અમુક આચા એકત્ર થાય તે હું પુરાવા રજુ કરૂં. આ લખાણુ પ્રથમના લખાણુથી પશુતમારી વધારે એસમજીને સિદ્ધ કરે છે; કેમકે એક રાજાતી પ્રજામાં થયેલા ગુનાના ન્યાય મેળવવામાં તમામ રાજાએ એકત્ર કરવામાં આવે તે યુક્તિયુકત નથી. હાં ! તમારૂં બહાનુ જબરૂ' છે જેમ કેાઇ હડી આદમી એ કહ્યુ કે મરી માતા હતીજ નહી. ત્યારે પાસમાં ઉભેલા આદમીએ કહ્યુ કે અરે ખેવ માતાવગર તારા જન્મજ કેવી રીતે સંભવી શકે પછી પેલે હઠી 'મેલ્યા કે મારી પાસે આ વિષયનાં જ પ્રમાણ છે, ત્યારે પાસે ૩ બેલા આદમીએ કહ્યુ` કે જે તારી પાસે પ્રમાણ હોય તેા રજુ કર હું માનવાને તૈયાર છું. આ વાત સાંભળી ધૃત્તોંનદ દુરાગ્રહી કહેવા લાગ્યા કે જો તમે તમામ દેશના માણુસાને તમારા ખરચે આમત્રણ કરી તે લેાકેાની એક વિશાલ સભા ભરાતા તમને સિદ્ધ કરી બતાવુ, સમજવાવાળ! સમજી ગયા કે" એક માલ વગરની વાત માટે હારે રૂપૈયા ખરચ કરવા કહ્યુ તૈયાર થાય. આ ધૂર્તાનંદનુ ખતાનું છે. હે દર્દી દેશના લેાકાને ખેલાવે તાપણુ જેતે ખેલે ખૂધ નહી અને કેંટ એમ કહેવા મ`ડી જાય કે એમતા નહીં પણ બધા આદમીએ માથુ જમીન સાથે લગાવી પગાને ઉંચા કરે તા પ્રમાણુ રજી કરૂં, પછી એને ઉપાય શું ? એમ તત્રીજી તમારૂ પણુ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176