Book Title: Devdravyadisiddhi Aparnam Bechar Hitshiksha
Author(s): Sarupchand Dolatram Shah, Ambalal Jethalal Shah
Publisher: Sha Sarupchand Dolatram Mansa

View full book text
Previous | Next

Page 175
________________ ( ૨૮ ) બહાતુ ખાટું છે. કઠીન શિક્ષાથી સુધારા અનેક જનને થયા છે અને મેટા મેટા રાજા મહારાજાએએ એ વિષયમાં ભાગ લીધે છે અગર આ વિષય લખવામાં આવે તે એક મેટા નિબંધ બને તેમ છે એવી મને મહારાજશ્રી તરફથી સૂચના મળી છે. સધપટ્ટના કર્તાનું દૃષ્ટાંત અહિં ( એચરદાસની સાથે) લાગુ પડી શકતુ નથી. અમદાવાદ અને સ સ્થળે શાંતિના માગે વળ્યાં છે એ તમારૂં લખવું ઠીક છે. તે લેાકેા બેચરદાસને સ ધ બહાર મુકવાના કાર્ય માં કૃતાર્થ થવાયી શાંતિ પકડવામાં ભાગ્યશાળી બન્યા છે. તેવીજ રીતે અમારી યુક્તિએ તમારા સમજવામાં આવી જાય તે અમે પણુ કૃતાથ થઇ શાંતિ મેળવવામાં ભાગ્યશાળી બની શકીએ, જ્યાંસુધી અમે તમારા રોગનું ચિકિત્સન કરતાં કરતાં તે રાગની પુરી અસાધ્ધતાનું ભાન નહીં કરી શકીયે ત્યાં સુધી આ ઉપકારમાં કટીબદ્ રહીશું; બાદ અ શકય પરિહાર સમજીને હાથ છેાડી દઈશું ફૅટનેટ-ગેકલભાઇ દુલભદાસને સુરત મેાકલવા પડયા હતા, તેમાં પણ તેજ ઉપર લખેલ કારસ્થાનીની માયાજાળનું પરિણામ હતુ તે વાતને શ્રોજી મહારાજને પુરા અનુભવ છે; માટે તેથી તમારી વાત કાંધ્ર મુદ્દાસર છે; એમ માની શકાય નહિ. લી. શ્રીમદ્ આત્મારામજી જૈન પાઠશાલાના સેક્રેટરી શા. જેઠાલાલ ખુશાલચંદ. ડભાઇ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176