Book Title: Devdravyadisiddhi Aparnam Bechar Hitshiksha
Author(s): Sarupchand Dolatram Shah, Ambalal Jethalal Shah
Publisher: Sha Sarupchand Dolatram Mansa

View full book text
Previous | Next

Page 163
________________ (૧૬) એક શ્રેષ્ટ મંડળે શાસન સેવામાં કટીબદ્ધ થઈ યથાસમયે શાસન સેવા બજાવી છે, એવા મંડળને ઝઘડામંડળ લખી તંત્રીજીએ પિતાની અંદરનું શ્રદ્ધા બીજ સર્વથા બળી ગયું છે. એ વાતનું લેકને પુનભાન કરાવ્યું છે, ત્યાર પછી તંત્રીજી લખે છે કે – આવા શીંગ પુંછ વિનાના લખાણો માટે લક્ષ આપવા અમારા પાસે વખત તેમ જગ્યા નથી.” આ વાત સત્ય છે કેમકે અમારા લખાણને શીંગ તથા પુંછ નથી, પરંતુ તમે તમારા લખાણને શીંગ પુંછવાળું સાબીત કરે છે તે તે શીંગ પુંછવાળું તમારું લખાણુરૂપ પશુ લોકેના શ્રદ્ધારૂપ ધાન્યને ચરી જાય છે. તેના બચાવ માટે અમારા લખાણરૂપ દંડે એને હઠાવવાનો પ્રયત્ન કરે છે, તે લખાણુરૂપ દંડમાં શીંગપુંછ ન જ હેય એ સ્વાભાવિક છે. પરંતુ એ ઉપકારી કેટલે છે. એને જરા વિચાર કરતા તે તમારા લખાણુરૂપ પશુને બંધ કરી નિરંતર ઉપકારી અમારા દંડાને વિરમવા તક આપતા. પરંતુ તેમ થવા પામ્યું નથી. એમાં અમે તમારોજ દોષ માનીએ છીએ ત્યારપછી “એકને ઢાંકવા બીજ ને બીજાને ઢાંકવા ત્રીજો ઉભો કરવા જેવું થતું હાય ” ઈત્યાદી–આ લખાણ પણ પિતાની કરેલી ખોટી વાતને જવાબ ન આપતાં ઢાંકપિછોડે કરવા જેવું છે. કેમકે કે મનુષ્ય પોતાના જાહેર નામથી જે દલીલ રજુ કરે, પ્રથમથી જ ગપ્પ ગેળા ગબડાવનારની ફરજ છે કે, તેને યોગ્ય ઉત્તર આપે. માટે હવે ખોટાં બહાનાં કાઢી નાસીપાસ બનવા પ્રયત્ન કરે તે ઠીક નથી. જો તમે શાસ્ત્ર પ્રમાણથી વાચસ્પતિ જી મહારાજના લેખનું ખંડન કરતા કે અમુક પ્રમાણ ઠીક નથી તો તેને જવાબ વાચસ્પતિજી તમને આપતા; પરંતુ જ્યારે તમે એ એમના લખાણને નિછું ત્યારે તે પોતાના લેખને ગંભીર છે એમ જાહેર કરતા સ્વમુખથી અને લેખનીથી પોતાના લેખની સ્તુતિ થઈ જાય એ માટે વાચસ્પતિજી સ્વયં તમારા લેખને રદી નાઆપે તે સહજ છે. અને એમના લખેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176