Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 291
________________ ૨૮૨ ચોવીશ તીર્થંકર ૧૭ થી અધિક ક્ષુલ્લકભવ = એક શ્વાસોચ્છવાસ. ૨૨૨૩ (થી કંઈક વધારે) આવલિકા = એક શ્વાસોચ્છવાસ, ૪૪૬૧/ર નથી કંઈક વધારે) આવલિકા = એક શ્વાસોચ્છવાસ. એક મુહૂર્ત (૪૮ મિનિટ)માં નિગોદીઆનો જીવ ૫૫૩૬ ક્ષુલ્લક ભવ કરે. ૩૦ મુહૂર્ત = એક અહોરાત્રિ (૧ દિવસ ૧ રાત) ૧૫ અહોરાત્રિ = એક પક્ષ (પખવાડિયું) ૨પક્ષ = એક માસ ૨ માસ = એક તુ ૬ માસ = એક અયન (ઉત્તરાયન તથા દક્ષિણાયન) ૧૨ માસ = એક વર્ષ ૫ વર્ષ = એક યુગ ૮૪ લાખ વર્ષ = એક પૂવગ ૮૪ લાખ પૂવગ = એક પૂર્વ અસંખ્ય વર્ષ = એક પલ્યોપમ ૧૦ કોટા કોટી (કરોડxકરોડ) = પલ્યોપમ = એક સાગરોપમ ૧૦ કોટ કોટી સાગરોપમ = એક ઉત્સર્પિણી અથવા અવસર્પિણી કાળ ૨૦ કોટા કોટી સાગરોપમ = એક કાળચક્ર અનંત પુદ્ગલ પરાવર્તનકાળ = ભૂતકાળ ભૂતકાળ કરતાં અનંત પુદ્ગલ પરાવર્તનકાળ = ભવિષ્ય કાળ એક સમય = વર્તમાન કાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314