Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 309
________________ ૩૦૦ ચોવીશ તીર્થકર (૧૫). શ્રી ધર્મનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્ર: કાશ્યપ માતાનું નામ સુવતારાણી પિતાનું નામઃ ભાનુ અવનકલ્યાણતિથિ :વૈ. સુ. ૭ જન્મ તિથિઃ મ. સુ. ૩ જન્મ નગરી: રત્નપુરી. દીક્ષા તિથિઃ મા.સુ. ૧૩ દીક્ષા સ્થાનઃ રત્નપુરી કેવળજ્ઞાન તિથિઃ પોષ પૂણિમા કેવળજ્ઞાન સ્થાનઃ રત્નપુરી મોક્ષ તિથિઃ જે.સુ. ૫ મોક્ષ સ્થાન સમેતશિખર પ્રથમ ગણધરઃ અરિષ્ટ પ્રથમ સાધ્વી આર્યશિરા યશનું નામ કિન્નર યક્ષિણી નું નામઃ કંદપ તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ૪ સાગરોપમ આયુષ્યઃ ૧૦ લાખ વર્ષ (૧૬) વ શ્રી શાંતિનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામ અચિરારાણી પિતાનું નામ વિશ્વસેન અવનકલ્યાણક તિથિઃ શ્રા. વ.૭ જન્મ તિથિઃ વૈ.વ.૧૩ જન્મ નગરી: હસ્તિનાપુર દીક્ષા તિથિઃ વૈ.વ. ૧૪ દીક્ષા સ્થાનઃ હસ્તિનાપુર કેવળજ્ઞાનતિથિ : પોષ સુ ૯ કેવળજ્ઞાન સ્થાનઃ હસ્તિનાપુર મોક્ષ તિથિઃ ફા.વ. ૧૩ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધરઃ ચકાયુધ પ્રથમ સાધ્વી સૂચિ યક્ષનું નામ: ગરુડ યક્ષિણીનું નામઃ નિવણી તીર્થકરથી તીર્થંકર વચ્ચેનું અંતરઃ ૩ સાગરોપમ પોણો પલ્યોપમગ્ટન આયુષ્યઃ ૧ લાખ વર્ષ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314