Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot
View full book text
________________
૩૦૪
(૨૩) શ્રી પાર્શ્વનાથ પ્રભુ
:
કુળ ઃ ઇક્ષ્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામ ઃ વામાદેવી પિતાનું નામ ઃ અશ્વસેન ચ્યવનકલ્યાણક તિથિ : ફા.વ.૪ જન્મ તિથિ ઃ મા.વ.૧૦ જન્મ નગરી ઃ વારાણસી દીક્ષા તિથિઃ મા.વ.૧૧ દીક્ષાસ્થાન ઃ ભૈલપુર કેવળજ્ઞાન તિથિ ફા. વ.૪ કેવળજ્ઞાન સ્થાનઃ ભૈલપુર મોક્ષ તિથિ : શ્રા.વ.૮ મોક્ષ સ્થાન ઃ સમ્મેતશિખર પ્રથમ ગણધર : આર્યદિન પ્રથમ સાધ્વી ઃ પુષ્પચૂડા યક્ષનું નામ : પાર્શ્વ યક્ષિણીનું નામ ઃ પહ્માવતી તીર્થંકરથી તીર્થંકર વચ્ચેનું અંતર ઃ ૮૩૭૫૦ વર્ષ આયુષ્યઃ ૧૦૦ વર્ષ
(૨૪)
શ્રી મહાવીર સ્વામી
કુળ ઃ ઇક્ષ્વાકુવંશ ગૌત્ર ઃ કાશ્યપ માતાનું નામ : ત્રિશલાદેવી પિતાનું નામ ઃ સિધ્ધાર્થ ચ્યવનકલ્યાણક તિથિ : અ.સુ. ૬ જન્મ તિથિ : ચૈ.સુ. ૧૩ જન્મ નગરી : ક્ષત્રિયકુંડ દીક્ષા તિથિ : ક.વ.૧૦ દીક્ષા સ્થાનઃ ક્ષત્રિયકુંડ કેવળજ્ઞાન તિથિ : વૈ.સુ.૧૦ કેવળજ્ઞાન સ્થાન ઃૠજૂબાલુકા મોક્ષ તિથિ : આ.વ.૩૦ મોક્ષ સ્થાન : પાવાપુરી પ્રથમ ગણધર ઃ ગૌત્તમ પ્રથમ સાધ્વી ઃ ચંદનબાલા યક્ષનું નામ: બ્રહ્મશાંતિ યક્ષિણીનું નામ : સિધ્ધાયિકા તીર્થંકરથી તીર્થંકર વચ્ચેનુ અંતર ઃ ૨૫૦ વર્ષ આયુષ્ય ઃ ૭૨ વર્ષ
Jain Education International
ચોવીશતીર્થંકર
* સમાપ્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 311 312 313 314