Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 311
________________ ૩૦૨ (૧૯) શ્રી મલ્લિનાથ પ્રભુ . કુળ ઃ ઇક્ષ્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામ ઃ પ્રભાવતીરાણી પિતાનું નામ : કુંભ ચ્યવનકલ્યાણક તિથિ ઃ ફા.સુ.૧૪ જન્મ તિથિ : મા. સુ. ૧૧ જન્મ નગરી : મિથિલા દીક્ષા તિથિ : મા.સુ.૧૧ દીક્ષા સ્થાન : મિથિલા કેવળજ્ઞાન તિથિ : મા.સુ. ૧૧ કેવળજ્ઞાન સ્થાનઃ મિથિલા મોક્ષ તિથિ : ફા.સુ.૧૨ મોક્ષ સ્થાન ઃ સમ્મેતશિખર પ્રથમ ગણધર : અભિક્ષક પ્રથમ સાધ્વીઃ વધુમતિ યક્ષનું નામઃ કુબેર યક્ષિણીનું નામ : ધરણપ્રિયા તીર્થંકરથી તીર્થંકર વચ્ચેનું અંતર ઃ ૧ કોટી, એક હજાર વર્ષ ન્યૂન્યન આયુષ્ય ઃ ૫૫ હજાર વર્ષ : ચોવીશતીર્થંકર (૨૦) શ્રી મુનિસુવ્રત સ્વામી કુળ ઃ હરિવંશ ગૌત્રઃ ગૌતમ માતાનું નામ : પદ્માવતીરાણી પિતાનું નામ : સુમિત્ર ચ્યવનકલ્યાણક તિથિ : શ્રા.સુ. ૧૫ જન્મ તિથિઃ વૈ.વ.૮ જન્મ નગરી : રાજગૃહી દીક્ષા તિથિ : ફા.સુ.૧૨ દીક્ષા સ્થાન ઃ રાજગૃહી કેવળજ્ઞાન તિથિ : મા.વ.૧૨ કેવળજ્ઞાન સ્થાન ઃ રાજગૃહી મોક્ષ તિથિ : વૈ. વ.૯ મોક્ષ સ્થાન ઃ સમ્મેતશિખર પ્રથમ ગણધર ઃ મલ્લિ પ્રથમ સાધ્વી પુષ્પમતી યક્ષનું નામ : વરુણ યક્ષિણીનું નામ ઃ નરદત્તા તીર્થંકરથી તીર્થંકર વચ્ચેનું અંતરઃ ૫૪ લાખવર્ષ આયુષ્ય ઃ ૩૦ હજાર વર્ષ • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314