Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot
View full book text
________________
ચોવીશતીર્થંકર
(૧૬) શ્રી શાંતિનાથ પ્રભુ
મેષ
લાંછન ઃ મૃગ-હરણ, દેહવર્ણ ઃ કાંચન, નક્ષત્રઃ અશ્વિની, યોનિઃ અશ્વ વર્ગ - શ, ગણ : દેવ, નાડી ઃ આદ્ધ, અક્ષર : ચુ, ચે, ચો,લા વર્ણ : ક્ષત્રિય, તારા ઃ ૧, હંસઃ અગ્નિ, સ્વજિન રાશિઃ શ્રેષ્ઠત્તમ: --, શ્રેષ્ઠ : કર્ક, મકર, મીન, પ્રીતિ : વૃશ્વિક શુ ભ : મિથુન, સિંહ, ધન, કુંભ, અશુભ ઃ વૃષભ, કન્યા જાપમંત્ર : ૐ હ્રીં શ્રીં અહં શાંતિનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ : મંગળ, ઉપયોગઃ ગુરુ ગૃહની શાંતિ થાય છે. (૧૭) શ્રી કુંથુનાથ પ્રભુ
લાંછન ઃ બકરો,દેહવર્ણ : કાંચન, નક્ષત્રઃ કૃતિકા, યોનિઃ અજ વર્ગ: ક, ગણ : રાક્ષસ, નાડી ઃ અંત્ય, અક્ષર : ખ,ઈ,ઉ,ઓ વર્ણઃ વૈશ્ય, તારાઃ ૩ હંસ ઃ ભૂમિ, સ્વજિન રાશિઃ વૃષભ, શ્રેષ્ઠત્તમ : કુંભ, શ્રેષ્ઠ : મિથુન, સિંહ, પ્રીતિ : તુલા, શુભઃ કર્ક, સિંહ,મકર, મીન અશુભ : મેષ, ધન જાપમંત્ર : ૐ હ્રીં શ્રીં અર્હ કુંથુનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ : શુક્ર, ઉપયોગ ઃ દુશ્મનો ઉપર વિજય થાય છે. (૧૮) શ્રી અરનાથ પ્રભુ
લાંછન : નંદાવર્ત, દેહવર્ણ : કાંચન નક્ષત્રઃ રેવતી, યોનિઃ હસ્તિ વર્ગ : અ, ગણ ઃ દેવ, નાડીઃ અંત્ય, અક્ષરઃ દે, દો, ચિ વર્ણ : બ્રાહ્મણ, તારાઃ ૯, હંસ ઃ જલ, સ્વજિન રાશિઃ મીન રોષ્ઠત્તમઃ ધન, શ્રેષ્ઠ : મેષ, મિથુન, પ્રીતિ ઃ સિંહ શુભ ઃ વૃષભ, વૃશ્વિક, મકર, અશુભ : કર્ક, તુલા, કુંભ ૧૧૫મંત્ર : ૐ હીં શ્રીં અહૈં અરનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ : ગુરૂ, ઉપયોગ ઃ સર્વત્ર વિજય થાય છે
૨૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314