________________
Shri Mahavir Jain Aradhana Kendra
www kabatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandir
૨૨ //
નવતર જાણવાથી થતે લાભ, સિદ્ધના ૧૫ ભેદ સદષ્ટાન્ત જણાવેલ છે. તેથી “નવતત્વ' એ પ્રમાણે યથાર્થ નામ રાખવામાં આવ્યું છે. નવતત્ત્વનું વિશેષ સ્વરૂપ તેના ભેદની વ્યાખ્યા સ્પષ્ટ અને સંક્ષિપ્ત થવરૂપમાં બતાવવામાં આવેલી છે. તેમજ જૈન દર્શનના ધર્માસ્તિકાયાદિ “પડદ્રવ્ય' ને પણ સુંદર નિદેશ તથા સમજણ આપવામાં આવેલ છે.
આ પ્રકરણ ૫૯ ગાથાત્મક છે છેલ્લી ગાથા પ્રક્ષિત ગણતાં ૬૦ ગાથાનું છે, નવતત્વ પ્રકરણની ઘણી ગાથાએ આયવૃત્ત છંદમાં છે. (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (8) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિર્જરા (૮) બંધ (૯) મોક્ષ જેના અનુક્રમે ૧૪ ભેદ, ૧૪ ભેદ, ૪૨ ભેદ, ૮૨ ભેદ, ૪૨ ભેદ, ૫૭ ભેદ, ૧૨ ભેદ, ૪ ભેદ, અને ૯ ભેદ છે. કુલ ભેદ ૨૭૬ થાય છે.
ભવ્ય જીએ આ નવતરવને અભ્યાસ કરી શ્રીજિનેશ્વર ભ. ની આજ્ઞાનું સમ્યફ શ્રદ્ધાન કરી, સમ્યફ આચારવિચાર રૂપ સમ્યફ ચારિત્રનું પરિપાલન કરી મુક્તિ પદ પ્રાપ્ત કરવું એ જ આ માનવતત્ત્વ જાણુવાને સાર છે.
સ
|| ૧૨ |
For Private and Personal Use Only