Book Title: Charitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Author(s): Vijayvallabhsuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 60
________________ ( ૩૫ ) સુંદર મંદિર કાંતિ મનોહર, દેખ સુનત વિજન મન માના, આદિ જિનેશ્વર મેક્ષ સધારે, દેવ કિયા ઓચ્છવ નિરવાના. આતમ લક્ષ્મી તીર્થ અનુપમ, વલ્લભ હર્ષ પ્રભૃગુણ ગાના. મેરે ૪ મેરે પ મેરે ૬ દોહરા સંભવ જિનવર આદિ લે, ચાર આઠ દશ દોય; દક્ષિણદિશિ આદિ ક્રમે, ચઉપાસે જિન જોય. ૧ ( ઝી ઝાટી–દાદરા-જાએ જાએ સૈયાં મેાસે ન મેલે ) પૂજો પૂજો પ્રભુ તી પતિ જગ તારક ભાવ ધરી; આર નહીં જગ કાઇ વિનાપ્રભુ,વારક ભાવ અરિ. પૂ. પૂજા પ્રભુકી કરી, સફલ વા હી ધરી; નાણું મીલે પિણ ટાણુ મિલે નહીં, વાત કહી એ ખરી. પૂ. ૧ આતમ શક્તિ વરી, તિસ ભવ મુક્તિ ડરી; ચાત્રા કરે જે અષ્ટાપદ તીરથ, ભૂચર આપ ચરી પૂ. ર પ્રભુ તારણ તરણ તરી, તુમ તીરથ ભાવ ધરી; ચક્રી સગરસુત રક્ષા નિાતમ, કારણ તીથ કરી, પૂ. ૩ કેવલી મુખ ઉચરી, કરું આદર પાંવ પરી; સૂત્ર વસુદેવ હિડી આવશ્યક, પાકા અનુસરી. પૃ: ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92