Book Title: Charitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Author(s): Vijayvallabhsuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 80
________________ (૫૫) વેદની કર્મ કે ક્ષય હુએ ભવિ જાનજી, અવ્યાબાધ લહંત માને છે, મેહની કર્મ કે અંત સે ભવિ જાનજી, ક્ષાયક સમકિત વંત માનાજી. ( ૨ | આયુ કર્મ અભાવસે ભવિજાજી, અક્ષય સ્થિતિ ભગવંત માને; નામ કર્મ કે વિયેગસે ભવિ જાનજી, રૂપાતીત કહંત માનોજી. | ૩ | ગોત્ર કર્મ કે ક્ષય હુએ ભવિ જાનજી, અગુરુ લઘુ ગુણવંત માનાજી; અંતરાય કે અંતસે ભવિ જાનજી, ગુણ નિજ વીર્ય અનંત માને છે. ને ૪ બંધ ઉદય ઉદીરણા ભવિ જાનજી, સત્તા નાશ કરે આતમ લક્ષ્મી પામીયા ભવિ જાનજી, વલ્લભ હર્ષ ધરંત માને છે. काव्यम् सुखकरं शिवदं भवतारकं, जननमृत्युजराविनिवारकम् । अघहरं सुरराजगणैर्नुतं, शिववरं परमेष्ठिपदं यजे ॥१॥ __ ॐ ह्रीँ श्रीँ परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते सिद्धपरमेष्ठिने जलादिकं यजामहे स्वाहा। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92