Book Title: Charitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Author(s): Vijayvallabhsuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 84
________________ ( પઢું ) काव्यम् सुखकरं शिवदं भवतारकं, जननमृत्युजराविनिवारकम् । अघहरं सुरराजगणैर्नुतं, गणधरं परमेष्ठिपदं यजे ॥ १ ॥ ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते सूरिपरमेष्ठिने जलादिकं यजामहे स्वाहा ॥ ३ ॥ ગીત. દોહરા. પૂજક પૂજનસે અને, પૂજ્ય બરાબર ધાર; પૂજા ફલ પૂજા કરે, પામે ભવાદિધ પાર. ॥ ૧॥ ( રાગ–જય જયવતી. ) સૂરિપદ પૂજે ભાવે, અજર અમર થાવે; ફિર નહીં જગ આવે, મિટત મરન હૈ. સૂ॰ વૈસે નહીં માય તાયા, હિતકારી સુય ભાયા; જૈસે સૂરિવર આયા, તારન તરન હૈ. પૂજક કે। પૂજ્ય માની, આતમ કે સૂરિ જાની; જિન ગણધર વાની, જગમેં સરન હૈ. સૂ॰ આતમ આનંદ પાવે, જિન લક્ષ્મી ઘર આવે; વલ્લભ હુ ગાવે, સરન ચરન હૈ. સૂ સૂ॰ ॥ ૧ ॥ ॥ ૨॥ ॥ ૩ ॥ ॥ ૪॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92