________________
( પઢું )
काव्यम्
सुखकरं शिवदं भवतारकं, जननमृत्युजराविनिवारकम् । अघहरं सुरराजगणैर्नुतं, गणधरं परमेष्ठिपदं यजे ॥ १ ॥
ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते सूरिपरमेष्ठिने जलादिकं यजामहे स्वाहा ॥ ३ ॥
ગીત. દોહરા. પૂજક પૂજનસે અને, પૂજ્ય બરાબર ધાર; પૂજા ફલ પૂજા કરે, પામે ભવાદિધ પાર.
॥ ૧॥
( રાગ–જય જયવતી. ) સૂરિપદ પૂજે ભાવે, અજર અમર થાવે; ફિર નહીં જગ આવે, મિટત મરન હૈ. સૂ॰ વૈસે નહીં માય તાયા, હિતકારી સુય ભાયા; જૈસે સૂરિવર આયા, તારન તરન હૈ. પૂજક કે। પૂજ્ય માની, આતમ કે સૂરિ જાની; જિન ગણધર વાની, જગમેં સરન હૈ. સૂ॰ આતમ આનંદ પાવે, જિન લક્ષ્મી ઘર આવે; વલ્લભ હુ ગાવે, સરન ચરન હૈ. સૂ
સૂ॰
॥ ૧ ॥
॥ ૨॥
॥ ૩ ॥
॥ ૪॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com