SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (૦) ચતુથી શ્રીઉપાધ્યાયપરમેષ્ઠિ પદપૂજા. દેહરા. પારગ બારા અંગકે, સૂત્ર અર્થ તહ દોય; પાહણ સમ પિણ શિષ્ય, શ્રતધારી કરે છે. જે ૧ વિના બેધ કિયે જીવકો, હવે ન તત્ત્વ પિછાન; પઢે પઢાવે સૂત્રક, ઉપાધ્યાય ભગવાન. ૨ (લાવણી-મરાઠી ચાલ-અપને પદક તજકર ) પરમેષ્ઠિ પદ પૂજન પ્રાણી, પરમેષ્ઠિ પદ ધારા રે ઉપાધ્યાયનેમિયે ભવિ ભજીયે, આનંદમંગલ કારારે. ૧ મેહ અહિ વિષ મૂછિત પ્રાની, ચેતન જ્ઞાન દાતારા રે; ગાડ સમ વિદ્યા મંતસે, દૂર હરે અંધકારી રે. ૨ અજ્ઞાન વ્યાધિ વિધુરિત ચેતન, ચુત રસાયણ સારા રે; દાતા મહા વિદ્યાકે ધરી, જગજીવન હિતકાર રે. ૩ અવિનીત શિષ્ય ચતુર્દશ દેશે, ભવ વન ભટકન હારારે; પન્નર ગુણ તસ દેકર વિનયી, કરકે કરે નિસ્તારા રે. ૪ સ્વર સમય વિવેકી જ્ઞાની, શિક્ષા દોય પ્રકાર રે; દાતા પાતા આતમ લહમી, વલ્લભ હર્ષ અપાર રે. ૫ દેહરા. ઐથા પરમેષ્ઠિ નમું, ઉપાધ્યાય ભગવાન ગુણ પણવીસ ધારણ કરે, ઉપમા સેલ પ્રમાન. ૧ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035218
Book TitleCharitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri
PublisherJain Atmanand Sabha
Publication Year1936
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy