________________
(૬૧) પણવીસ આવશ્યક કરે, પણવીસ કિરિયા ત્યાગ; ભાવે પણવીસ ભાવના, શ્રી પાઠક મહા ભાગ. ૨૫
| (ચાલ–મજા દેતે હૈ ક્યા યાર.) ધન ધન ઉપાધ્યાય મહારાજ, ભવજલ પાર લગાને વાલે–ધન અંચલી. ગુણ પણવીસકે ધરનાર, અંગ આચારાદિક બાર; ઉપાંગ એકાદશ ધાર, કરી મુનિગણક પઢાનેવાલે. ઘ૦૧ ચરે ચરણ સત્તરિ સાર, કરે કરણ સત્તરી લાર; ગુણ પણવીસએહ ઉદાર,જિનાગમ શાન બતાનેવાલે.ધ. ગે હય ગય સિંહ સમાન, ટારે વાદિકા અભિમાન; રવિ શશી ભંડારી જાન, શચીપતિ ઉપમા પાનેવાલે ધ૩. જંબુ મેરુ નર દેવ, સીતા નૃપ વાસુદેવ; રત્નોદધિ ભાવે સેવ, કરે ભવિ તરણ તરાનેવાલે. ધ૪ વાચક એસે શ્રીકાર, આતમ લક્ષ્મી ગુણધાર; વલ્લભ મન હર્ષ અપાર, ગુણી પાઠક ગુણ ગાનેવાલે. ધન્ય
काव्यम् सुखकर शिवदं भवतारकं, जननमृत्युजराविनिवारकम् । अघहरं सुरराजगणैर्नु, श्रुतधरं परमेष्ठिपदं यजे ॥१॥ ___ ॐ ह्रीँ श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते पाठकपरमेष्ठिने जलादिकं यजामहे स्वाहा ॥४॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com