________________
م
( ૬૨ )
ગીત. દેહરા. પૂજક પૂજનસે બને, પૂજ્ય બરાબર ધાર; પૂજા ફલ પૂજા કરે, પામે ભદધિ પાર.
( કાનડા) પૂજન પરમેષ્ઠિ પદ કીજે-પૂ
અંચલી. સુરનર મુનિ જસ ધ્યાન કરીને, વાચક પાઠક પદકે નમી જે.
પૂo | ૧ | બાવના ચંદને રસ સમ વચને, પાપ તાપ ભવિ ઉપસમ કીજે.
પૂર | ૨ | ગુણવન ભંજન મદગજ દમને. અંકુશ સમ ગુણ જ્ઞાનકે દીજે. પૂo | ૩ | જ્ઞાન દાન દાતા ગુણ રાતા, સૂરિપદ લાયક ગણુ રીજે.
પૂo | ૪ | આતમ લક્ષ્મી હર્ષ ધરીને, વલ્લભ વાચક પદ વરનીજે.
પૂ૦ | ૫ |
.
س
»
تم
પંચમી શ્રોતાધુપરમેષ્ઠિ પદપૂજા.
દેહરા. મુનિવર તપસી સંયમી, વાચંયમ અનગાર; શ્રમણ તપેધન યતિ વ્રતિ, કષિ સાધુ સુખકાર. ૧ સાધુ સાધે માફકે, વશ કર મન વચ કાય; રત્નત્રય આરાધકે, જન્મ મરણ મિટ જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com