________________
( ૬૩ ) (સહન-ચાલ-હું ફિરા જગ સારા.) પરમેષ્ઠી સુખકારા સુખકારા, મુનિ પદક અર્ચના. અં. જ્ઞાન દરસ ચારિત્ર આરાધ, અસંયમ ટારી શિવ સાધે; ચિદાન રૂપ ઉદાર ઉદાર, મુનિષદ કીજે અર્ચના. ૫૦૧ ધ્યાન કરે અપધ્યાન નિવારે, દંડકો ત્યાગે ગુપ્રિકોપારે; ગારવ શલ્યવિડારા વિડારા,મુનિષદ કીજે અર્ચના. ૫૦૨ વિકથા નિવારી ટારે કસાયા, ઇંદ્રિય જીતી વારે પમાયા; કરે તપ બાર પ્રકાર પ્રકારા, મુનિ પદ કીજે અર્ચના. પ૦ ૩ સાધુ ડિમા સેવે બારે, સંયમ સત દશ પારે ધારે; સીલિંગ સહસ અઠારા અઠારા, મુનિપદકીજે અર્ચના. પ૦૪ દશવિધ લચકરી જગમોહે, આતમ લક્ષ્મી મુનિગુણસંહે વલ્લભ હર્ષ અપારા અપારા, મુનિપદ કાજે અર્ચના, ૫૦
દોહરા. ધર્મ ચતુર્વિધ ઉપદિસે, સમતા ગુણ ભંડાર સવિશ ગુણ શોભતે, વાર વાર બલિહાર. ૧ ચતિ ધર્મ દશ સાધતે, હાસ્યાદિ ષટુ રહિત, આહાર ન લેવે ષસે, સુડતાલીસ સહિત. . ર છે
(ચાલ-હે આનંદ બહાર રે.) પરમેષ્ઠિ પદ સાર રે ભવિ સેવ મુનિકો-અંચલી. ષટ કાયા રક્ષા કરે રે, લિયે વ્રત ષટ ધારે રે. ભવિ. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com