SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૪) ઇંદ્રિય પણ નિગ્રહ કરે રે, ટાલેવિષયવિકારરે. ભવિ. ૨ નિર્લોભી મન શુદ્ધતા રે, ક્ષમા ગુણ આધારરે. ભવિ૦ ૩ પડિલેહણ આદિ શુચિરે, સંયમ યોગ પ્રચારરે. ભવિ. ૪ મનવચકાયઅકુશલતારે, રાધેનિત્ય અણગારરે. ભ૦૫ સુધાદિ પરિસહ સહે રે, ઉપસર્ગ કે સહનાર રે. ભવિ. ૬ આતમ લક્ષ્મી ગુણ વરેરે, વલ્લભહર્ષ અપાર રે.ભવિ. ૭ काव्यम् सुखकरं शिवदं भवतारकं, जननमृत्युजराविनिवारकम् । अघहरं सुरराजगणैर्नुतं, मुनिवरं परमेष्ठिपदं यजे ॥ १ ॥ ॐ हाँ श्रीँ परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते साधुपरमेष्ठिने जलादिकं यजामहे स्वाहा । દેહરા. પૂજક પૂજનસે બને, પૂજ્ય બરાબર ધાર; પૂજા ફલ પૂજા કરે, પામે ભદધિ પાર ૫ ૧ | કવ્વાલી. મુનિ પરમેષ્ઠિ પદ પૂજન, કરે ભવિજીવ શુભ ભાવે અં. સૂરિ વાચકકી સેવા કરે નિત્ય જ્ઞાન ગુણ પાવે; યદિ નિગ્રંથ ગુણ વર્ણન કરે ગુણ પાર નહીં આવે. મુ.૧ સમિતિ ગુપ્રિકો પાલે, ભવાટવી ફેરી બજાવે, અહો સમતાકે સાગર હો, સુમતિ પ્રીતિ મન લાવે. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035218
Book TitleCharitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri
PublisherJain Atmanand Sabha
Publication Year1936
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy