________________
( ૬૫ ) કમલ સમ લેપવિ ન સહને, પરિષહ વીર સમ થાવે; મનહર તેજ તપ કાંતિ, વિમલ જીમ હંસજગ ગાવે. ૩ સમા જસ શત્રુ ઔર મીતા, થાવર ત્રસ જીવ શમ ભાવે; આતમ લક્ષ્મી વલ્લભ સાધે, મુનિ મનહર્ષ નહીં મા.૪
કલશ,
(રેખતા.) પૂજે ભવિઝવ આનંદા, અહે પરમેષ્ઠી સુખકંદા; હર ભ્રમ જાલકા ફંદા, મિટે જરા મરણકા દંદા. ૧ ગુણિ ગુણ અંત નહીં આવે, સુરાસુર નરપતિ ગાવે; યતિપતિ નાથ જિન જાણે, શકે નહીં કહી કથન ટાણે. ૨ મહામતિ મંદ મેં કૈસે, શકું કહી પિણ જગત જૈસે, વદે શિશુશક્તિ અનુસારી, કહે તિમ ભક્તિ આધારી. ૩ તગણુ ગગન દીપાયા, શ્રી વિજયાનંદ સૂરિ રાયા;
ન્યાયાંનિધિવિરુદ ધારી, શ્રી આત્મારામ બલિહારી.૪ વિજયલક્ષમી ગુરુદાદા, વિજ્ય શ્રી હર્ષ ગુરુ પાદા; વલ્લભ પરમેષ્ટિ ગુણગાયા, ગુણિ ગુણ ગાન રસ પાયા ૫ વિજયકમલ સૂરિરાયા, વિજય શ્રી વીર ઉવઝાયા; પ્રવર્તક શ્રી વિજયકાંતિ, પ્રવર્તે રાજ્ય અતિ શાંતિ. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com