________________
( ૧૮ )
॥ ૨॥
પણ પણ વ્રત સમિતિ યુતા, ગુપ્તિ તિગ સાહુ ત; પાલે પાંચ આચારકા, ચાર કષાય વમત. પંચેન્દ્રિયકે સવરી, નવ ગુપ્તિ બ્રહ્મ ધાર; સ્વ પર મત જ્ઞાતા ભુવિ, સૂર નમા નર નાર. ।। ૩ ।। ( રાગ–સાર. ) સૂરિપદ મન માહનગારા, જસ અન ભાધિ તારા. સૂરિપદ–અ ચલી. પડિફવાદિક ચઉદ ગુણ ધારી, ક્ષાંતિ પ્રમુખ દશ ખારા; ભાવના ભાવિતનિજ આતમ એ, ગુણ ષત્રિશ આધારા.
સૂરિપદ॰ ૧ સવિગ્ન શાંત મૃદુ સંતોષી, કૃત યાગી ગંભીરા; મધ્યસ્થ સરલ ગીતારથ પંડિત, અનુવતિ શુચિ ધારા. સૂરિપદ॰ ૨ વ્યાખ્યાની વિજ્ઞાની તપસ્વી, ઉપદેશક મતિવારા; નૈમિત્તિક અલી વાદી જીપક, પદા આનંદકારા. સૂ૦ ૩ ઉપકારી નય નિપુણ સુરૂપી, ધારણા શક્તિ ઉદારા; પ્રતિભા શાલી સ્થિર ચિત્ત વચને, આદેય પ્રિય કથનારા. સૂરિપદ૦ ૪ નિરુપદ્રવી અનુભવી ભાવજ્ઞા, ઉચિતકે જાનન ારા; અંગીકૃત નિર્વાહે ધારી, સ્વર ગંભીર સુધારા. સૂ૦ ૫ ઇત્યાદિ ગુણ ગણુ રત્નાકર, સૂરિજન મનેાહારા; આતમ લક્ષ્મી નિજ ગુણ પ્રગટે, વલ્લભ હર્ષ અપારા.સ્૦૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com