________________
( ૭ ) ષટ ત્રિશત ગુણ શોભતે, ષટ ત્રિશત ગુણવાન, મર્યાદા વિનયે કરી, પૂરણ યુગ પરધાન. ૨. પાપ ભાર ભારી બને, પડતે ભવિ ભવ કક્ષ કરુણ સિંધુ તારેતે, નમે નમો મુનિ ભૂપ. ૩
( ચાલ–માન માયાના કરનારા છે. સુખકારી પૂજન સુખકારીરે, સૂરિરાય પૂજન સુખકારી, કરે શુદ્ધ ભાવેનરનારીરે, સૂરિરાય પૂજન સુખકારી–પં. યુગપ્રધાન સૂરીશ્વર સોહે, દેશાદિ ગુણકે ધારી; લેક અનુગ્રહ કારણ ભાસે, આચાર પાંચ પ્રકારે સૂ.૧ - સારણ વાયણાયણ કરતા, પડિચોયણ દાતારી, ધર્મોપદેશક ગચ્છ નિયંતા, પ્રમાદ દૂર નિવારી રે. સૂ. ૨ ભૂપ સમા જિન શાસન દીપે, અનેક લબ્ધિ ભંડારી; તત્ત્વજ્ઞ ત પદેશક સૂરિ, જીવ પરમ ઉપકારી રે. સૂ. ૩ પાલે પલાવે ધર્મ અનુપમ, વિકથા કષાય વિહારી; માત તાત સુત બંધવસે ભી, જીવ અધિક હિતકારી રે. સૂ.૪ વંદન પૂજન ભાવ સૂરિપદ, અક્ષયપદ કરતારી; આતમ લક્ષ્મી સંપત પામે, વલ્લભ હર્ષ અપારી રે. સૂ. ૫
દેહરા. જ્ઞાન દરસ ચારિત્રક, અડ અડ ભેદ ચોવીસ તપકે બાર મિલાયકે, સૂરિગુણ છે તીસ છે ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com