SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (પદ ) ગીત. દેહરા. પૂજક પૂજનસે બને, પૂજ્ય બરાબર ધાર; પૂજા ફલ પૂજા કરે, પામે ભદધિ પાર. ૧ છે (સોરઠ) (ચાલ-જિનવર શરણ વિના સંસાર બ્રમણ દલસે નહી રે ) સિદ્ધ પદ પરમેષ્ઠી જગ શરણ ભવિ મલસે સહી રે; જન્મ મરણ દુઃખ દેહગરોગ સોગ ટલસે સહીરે. સિ. અં. અજર અમર અજ ધ્યાન ધરી, અલખનિરંજન જ્ઞાન કરી; પૂજા સિદ્ધ પદ ભાવ અરિ, છલસે નહીં રે. સિ. ૧ સુખકી ઉપમા જગમેં નહીં, જાણે નાણી સકે ન કહી; અનુભવ સહજ સ્વભાવ નહી, કલસે સહી રે. સિરા પૂજન સિદ્ધ પદ સુખકરી, ભવ ભવ કે સબ દુઃખ હરી; માનવભવ દિન માસ ઘરી, ફલસે સહી રે. સિવ છે ૩ છે આતમ લક્ષ્મી સિદ્ધ ખરી, સત ચિત આનંદ રૂપ વરી; વલ્લભ હર્ષ અનંત ભરી, રલસે સહીરે. સિકે ૪ . – – તૃતીયા શ્રીઆચાર્યપરમેષ્ઠિ પદપૂજા. દેહરા. અસ્ત હુએ જનસૂર્ય કે, કેવલી ચંદ્ર સમાન; પ્રગટ કરે જગ તત્ત્વકે, દીપક સૂરિ જાન. | ૧ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035218
Book TitleCharitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri
PublisherJain Atmanand Sabha
Publication Year1936
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy