Book Title: Charitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Author(s): Vijayvallabhsuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 87
________________ م ( ૬૨ ) ગીત. દેહરા. પૂજક પૂજનસે બને, પૂજ્ય બરાબર ધાર; પૂજા ફલ પૂજા કરે, પામે ભદધિ પાર. ( કાનડા) પૂજન પરમેષ્ઠિ પદ કીજે-પૂ અંચલી. સુરનર મુનિ જસ ધ્યાન કરીને, વાચક પાઠક પદકે નમી જે. પૂo | ૧ | બાવના ચંદને રસ સમ વચને, પાપ તાપ ભવિ ઉપસમ કીજે. પૂર | ૨ | ગુણવન ભંજન મદગજ દમને. અંકુશ સમ ગુણ જ્ઞાનકે દીજે. પૂo | ૩ | જ્ઞાન દાન દાતા ગુણ રાતા, સૂરિપદ લાયક ગણુ રીજે. પૂo | ૪ | આતમ લક્ષ્મી હર્ષ ધરીને, વલ્લભ વાચક પદ વરનીજે. પૂ૦ | ૫ | . س » تم પંચમી શ્રોતાધુપરમેષ્ઠિ પદપૂજા. દેહરા. મુનિવર તપસી સંયમી, વાચંયમ અનગાર; શ્રમણ તપેધન યતિ વ્રતિ, કષિ સાધુ સુખકાર. ૧ સાધુ સાધે માફકે, વશ કર મન વચ કાય; રત્નત્રય આરાધકે, જન્મ મરણ મિટ જાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92