Book Title: Charitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Author(s): Vijayvallabhsuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 86
________________ (૬૧) પણવીસ આવશ્યક કરે, પણવીસ કિરિયા ત્યાગ; ભાવે પણવીસ ભાવના, શ્રી પાઠક મહા ભાગ. ૨૫ | (ચાલ–મજા દેતે હૈ ક્યા યાર.) ધન ધન ઉપાધ્યાય મહારાજ, ભવજલ પાર લગાને વાલે–ધન અંચલી. ગુણ પણવીસકે ધરનાર, અંગ આચારાદિક બાર; ઉપાંગ એકાદશ ધાર, કરી મુનિગણક પઢાનેવાલે. ઘ૦૧ ચરે ચરણ સત્તરિ સાર, કરે કરણ સત્તરી લાર; ગુણ પણવીસએહ ઉદાર,જિનાગમ શાન બતાનેવાલે.ધ. ગે હય ગય સિંહ સમાન, ટારે વાદિકા અભિમાન; રવિ શશી ભંડારી જાન, શચીપતિ ઉપમા પાનેવાલે ધ૩. જંબુ મેરુ નર દેવ, સીતા નૃપ વાસુદેવ; રત્નોદધિ ભાવે સેવ, કરે ભવિ તરણ તરાનેવાલે. ધ૪ વાચક એસે શ્રીકાર, આતમ લક્ષ્મી ગુણધાર; વલ્લભ મન હર્ષ અપાર, ગુણી પાઠક ગુણ ગાનેવાલે. ધન્ય काव्यम् सुखकर शिवदं भवतारकं, जननमृत्युजराविनिवारकम् । अघहरं सुरराजगणैर्नु, श्रुतधरं परमेष्ठिपदं यजे ॥१॥ ___ ॐ ह्रीँ श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते पाठकपरमेष्ठिने जलादिकं यजामहे स्वाहा ॥४॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92