________________
( ૩૫ )
સુંદર મંદિર કાંતિ મનોહર, દેખ સુનત વિજન મન માના,
આદિ જિનેશ્વર મેક્ષ સધારે, દેવ કિયા ઓચ્છવ નિરવાના. આતમ લક્ષ્મી તીર્થ અનુપમ, વલ્લભ હર્ષ પ્રભૃગુણ ગાના.
મેરે ૪
મેરે પ
મેરે ૬
દોહરા
સંભવ જિનવર આદિ લે, ચાર આઠ દશ દોય; દક્ષિણદિશિ આદિ ક્રમે, ચઉપાસે જિન જોય. ૧
( ઝી ઝાટી–દાદરા-જાએ જાએ સૈયાં મેાસે ન મેલે ) પૂજો પૂજો પ્રભુ તી પતિ જગ તારક ભાવ ધરી; આર નહીં જગ કાઇ વિનાપ્રભુ,વારક ભાવ અરિ. પૂ. પૂજા પ્રભુકી કરી, સફલ વા હી ધરી; નાણું મીલે પિણ ટાણુ મિલે નહીં, વાત કહી એ ખરી. પૂ. ૧ આતમ શક્તિ વરી, તિસ ભવ મુક્તિ ડરી;
ચાત્રા કરે જે અષ્ટાપદ તીરથ, ભૂચર આપ ચરી પૂ. ર
પ્રભુ તારણ તરણ તરી, તુમ તીરથ ભાવ ધરી; ચક્રી સગરસુત રક્ષા નિાતમ, કારણ તીથ કરી, પૂ. ૩ કેવલી મુખ ઉચરી, કરું આદર પાંવ પરી; સૂત્ર વસુદેવ હિડી આવશ્યક, પાકા અનુસરી. પૃ: ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com