SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૬ ) આતમ લક્ષ્મી ભરી, ખોટ ન આવે જરીક હર્ષ અનુપમ વલ્લભ તીરથ, તીર્થપતિ સિમરી પૂ. ૫ કાવ્યમ્, ખ્યાત છાપદપર્વત ગજપદ સમેતશિલાભિધા, શ્રીમાનું રૈવતક પ્રસિદ્ધમહિમા શત્રજ મંડપ. વિભારઃ કનકાચબુંદગિરિ શ્રીચિત્રકૂટાદયસ્તત્ર શ્રીષભાદ જિનવરાઃ કુવંતુ મંગલમ્ . ૧ મત્રો, છે ? શ્રી પરમપુરુષાય પરમેશ્વરાયજન્મ જરામૃત્યુનિવારણાર્ય શ્રીમતે અષ્ટાપદતીર્થમંડનાય શ્રીષભાદિચતુર્વિશતિજિનેંદ્રાય, જલાદિકં યજામહે સ્વાહા. ૧ ગીત. પંજાબીઠેકા ઠુમરી, રાગિણી સરપદા. (ગોપાલ મેરી કરુણા કર્યો નહીં આવે-ચાલ ) મહાવીર પ્રભુ મુખ ચૂં ફરમાવે-મહાવીર-અંચલી; અષ્ટાપદ તીરથ કરે યાત્રારે, તિસ ભવ મેલે જાવે. મ. ૧ ગૌતમસ્વામી સુનકર આયે રે, યાત્રાસે સુખ પાવે. મ. ૨ પન્નરસે તાપસ પ્રતિબંધેરે, શિવપુર ભી જાવ. મ. ૩ દર્શન શુદ્ધિ કારણ ભવિયાં રે, તીરથ ભેટે ભાવે. મ. ૪ આતમ લક્ષમી નિજગુણ પ્રગટેરે, વલ્લભ હર્ષ મનાવે. મ. પ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035218
Book TitleCharitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri
PublisherJain Atmanand Sabha
Publication Year1936
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy