________________
(319)
દ્વિતીયા શ્રીસિદ્ધાચલતી પૂજા (૨)
દોહરા
વિમલાચલ વિમલા કરે, સિદ્ધાચલ ભવિ સિદ્ધ; શત્રુજય અરિ જય કરે, પ્રગટે આતમ રિદ્ધ. ૧ ત્રિતાલ-લાવણી
( કર પકર પ્રીયુત ખેલત નાર સયાની )
શત્રુ ંજય તીરથ નાથ નમા વિમાની, નહીં તીરથ જગમે આર કાઇ ઇસ સાની. શ જસ મહિમાકા નહીં પાર જા` અલિહારી, આદિજિન આએ પૂર્વ નવાણુ વારી; હુએ સિદ્ધ પ્રથમ જિનરાજ પ્રથમ ગણધારી, તિસ કારણ પુંડરિક નામ જપે નર નારી, મહિમા સીમધર દેવને જાસ વખાની–નહીં. ૧ પાંડવ ષટ્ દેવકી પુત્ર ભરત અલવંતા, શ્રીરામચંદ્ર નિર્વાન ધ્યાન ભગવંતા; નારદ શુક સેલક પુત્ર થાવÄા સતા, હુઆ સિદ્ધ અનંતા જીવ કરી ભવ અતા; સિદ્ધાચલ સાચા નામ પ્રભુકી વાની–નહીં. ૨ સુંદર નવ તત્ત્વસ્વરૂપ ટ્રૅક નવ જાના, ઉત્તમગુણ શ્રીબ્રહ્મચ વાડ નવ માને; નવપદ મહિમા નહીં પાર ધ્યાન મન આને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com