________________
( ૩૮ )
આતમ લક્ષ્મી નિજરૂપ હર્ષકા ટાના; મુક્તિ વલ્લભ જિન દેવ તીર્થં ફરમાની-નહીં. ૩ દોહા શાશ્વત શિવસુખ સ ંપજે, તિણ શાશ્વત ગિરિનામ; વંદન પૂજન ભાવસે, લીજે પદ અભિરામ. ૧
( કાફી-ત્રિતાલ–પ્રભુ મેરે અવગુન ચિત્ત ન ધરા ) વિજન અર્ચન તી કરે,
સમતા સુમતિ ધાર હિંયે નિજ, ભવભવ પાપ હરા–ભ.અ. તીરથયાત્રા મનમલ ધાવા, નિર્મલ નીર રે; પુરુષાત્તમગુણ સિમરન કરકે, પુણ્ય ભંડાર ભરી-ભ. ૧ તનસે નીચા મનસે ઉંચા, ઇસવિધ તી ચરે; ઋષભજિનદ જીહારી ધારી, મન ભવિસ તા. ભ. ૨ તીથંકર ગણધર મુનિ પુંગવ, ફરસે તી ખરે; સુર સુરપતિનરનરતિ સમ્યગ્-દૃષ્ટિ માને ખરા.ભ. ૩ કંચનગિરિ કંચનસમ નિલ, આતમરૂપ ધરા; શત્રુંજય શત્રુકા જીતી, ફિર ભવમે ન ફરો. ભ. ૪ જિનપૂજન તીરથ સેવાસે, આતમ લક્ષ્મી વા; હર્ષ અનુપમ વલ્લભ પ્રભુકે, ચરનન નિત્ય પરા. ભ. પ
કાવ્યમૂ
ખ્યાતષ્ટાપદપતા ગજપદઃ સમ્મેતોલાભિધઃ, શ્રીમાન્ રૈવતક: પ્રસિદ્ધમહિમા શત્રુંજયા મંડપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com