SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯) વૈભારઃ કનકાચલાખ્ખું દગિરિ શ્રીચિત્રકૂટાદયસ્તત્ર શ્રીૠષભાઇયા જિનવરાઃ કુન્તુ વા મંગલમ્ . ૧ મન્ત્ર: ૐ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય શ્રીસિદ્ધગિરિતી મંડનાય શ્રીમતે શ્રીઋષભદેવજિને ડ્રાય જલાર્દિક યામહે સ્વાહા. ૨ ગીત ( દરબારી કાનડા–તાલ દાદરા-ઠુમક ચલત રામચંદ્ર ) પૂજન કરત તી રાજ, આનકે સુમતિયાં-પૂ. અ. હિલ મિલકર મિલત ભાય, શુદ્ધ ધર્મ મન મનાય; ગાવા ગાવા જિનંદરાય, ગુણગણકી અતિયાં પૂ. ૧ ઠુમક ઠુમક નાચ નાચ, એક ચિત્ત તાન રાચ; એક એહી પ્રભુસે જાય, ન ફિરું ચઉગતિયાં–પૂ. ૨ સધસાથ ભરતરાય, છેઃ રી પારી તીરથ આય; ઔરભી યહી ઠાઠ બનાય, આવત સંધ તતિયાં–પૂ. ૩ આતમ લક્ષ્મી કારણ ઇસ, તીથ પૂજે અહરનીસ; હુ પામી નામી સીસ, વલ્લભ પ્રભુ નતિયાં-પુ. ૪ તૃતીયા શ્રીઅર્બુદાચલ તીર્થ પૂજા (૩) દોહરા અબુ ગિરિ તીરથ નમ્, આદિ જિનંદ દયાલ; વિમલસાહ મંત્રી કિયા, મંદિર અતિ હિં રસાલ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035218
Book TitleCharitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri
PublisherJain Atmanand Sabha
Publication Year1936
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy