________________
( ૪૦ ) (પહાડી-લાવણ-જે ઘરિ જાવે પ્રભુને ધ્યાનમેં ) જે દિન જાવે ભવિકા તીર્થમેં ઉત્તમ માની, સારમેં સાર યહી સાગાર મેં અનગારમેં આચારમેં પરમાર્થ પિછાની- જે દિન અંચલી. ગામ આબૂ દેલવારે, અનુપમ મંદીર ચારે; કરન યાત્રા પુણ્યવારે, સમકિતદૃષ્ટિ હોવે જે, સાગારમેં અનગારમેં આચારમેં પરમાર્થ પિછાની–જે.૧ વિમલ મંત્રી બનાવાયા, મંદિર આદિ જિન રાયા; નેમિ મંદિર સુખદયા, વસ્તુપાલ તેજપાલ હાયા; સાગારમેં આચારમેં વિચારમેં પરમાર્થ પિછાની–જે. ૨ આદિજિન દર્શન પામી, દશ કરે ચઉમુખ સ્વામી, મિલે પદ આતમરામી, વલ્લભ હર્ષે લક્ષ્મી જ્ઞાનાગારમેં અનગારમેં આચારમેં પરમાર્થ પિછાની–જે. ૩
દેહરા મનમોહન જિનઘર ખરે, મન મોહન જિનદેવ; મનમોહન પૂજા રચી, મનમોહન ફલ લેવ. ૧
( ગજલ-કવ્વાલી-ચાહે બોલે યા ન બેલે ) પૂજન તે કર રહાછું, ચાહે તારે યા ન તારે. અં. પ્રભુ તીર્થ સ્વામી તુમ હે, નિજ તીર્થ આદિ તુમ હે; તુમ તીર્થ આ રહાછું, ચાહે તારે યા ન તારે. પૂ. ૧ પ્રભુ ચેય નામ તુમરા, ચાતા હૈ નામ હમરા; તુમ ધ્યાન લા રહાછું, ચાહે તારો યા ન તારે-પૂ. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com