SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૧ ) મંત્રી વિમલો કને, વિમલાત્મરૂપ પીને મેં ભી વે ચા રહાછું, ચાહે તારે યા ન તારે. પૂ. ૩. સન્મુખ ચૈત્ય સોહે, પીતલ બિબ મહે; પગશિર નમા રહાછું, ચાહે તારે યા ન તારે. પૂ. ૪. મંત્રીજી વસ્તુપાલા, લધુ ભાઈ તેજપાલા; તસ નેમિ ગા રહાછું, ચાહે તારે યા ન તરે. પૂ. પ. મુખ ચાર સુખ વર્ષે, પ્રભુ આત્મ લક્ષ્મી હર્ષે વલ્લભ તે પા રહાછું, ચાહે તારે યા ન તારે. પૂ. ૬ ( કાવ્યમ્ ખાતેષ્ટાપદપર્વતે ગજપદ સમેતશૈલાભિધા, શ્રીમાનું વિતકઃ પ્રસિદ્ધમહિમા શત્રુંજય મંડપ વૈભાર કનકાચબુદગિરિ શ્રીચિત્રકૂટાદય– સ્તત્ર શ્રીષભાદ જિનવરાઃ કુન્ત મંગલમ્ ૧ મત્ર: ૌ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીઅબુદાચલતીર્થમંડનાય શ્રીમતે શ્રીષભાદિભિનંદ્રાય જલાદિકં યજામહે સ્વાહા. ૪ | ગીત, (માલકસ-ત્રિતાલ-મુખ મેર માર ) જિન પૂજ પૂજ સુખ પાય જાત, મન શુદ્ધ સાફ કર અપને ગાત-જિન અંચલી. તીર્થકી મહિમામેરે મન ભાઈ, દેખદેખ મનુવાહુલસાઈ; કિયે જાત કરમનકો ઘાત. જિન૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035218
Book TitleCharitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri
PublisherJain Atmanand Sabha
Publication Year1936
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy