SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૨ ) મૂર્તિ પ્રભુકી રસીલી દશ ચારી, વૈદરાજઊપરઆધારી; ચલે જાત ભવિ દિન રાત. જિનર કુમારપાલ સુંદર જિનમંદિર, મૂલનાયકશાંતિજિનઅંદર; ધન નર નાર જે કરત જાત. જિન ૩ પદવી અચલ અચલગઢ પાવે, આતમ લક્ષ્મી અતિહર્ષાવે; વલ્લભ એ જિનમતકી બાત. જિન. ૪ ચતુર્થી શ્રીઉજયંતતીર્થપૂજા. (૪) દોહરા, ઉજ્જયંત ગિરનાર હૈ, રૈવતકાચલ નામ; નેમિનાથ ભગવાનકા, ધામ પરમપદ ધામ. ૧ (પી-બરવા-તાલ કેડરવા, નાથ નિજ નગર દેખાડે છે. ) નાથ ગિરનારકે પૂજે રે, સરણ હૈ અનાથકરે તુમ સાથ, નાથ ગિરનારકે પૂજે રે. અંચલી. દીક્ષા કેવલ મેક્ષ એ તીને, કલ્યાણક જિન કહિયે રે; તીર્થકર શ્રી નેમિનાથ, વર્તમાન સિમરિયેરે. સરણ-૧ આઠ નમીશ્વર આદિ જિનવર, ગત વીસી ભજિયેરે, ભવ્ય અનેક ગિરિસેવાસે, શિવપુર સજિયેરે. સરણ ૨ મૂર્તિ રત્નમયી પ્રભુનેમિ, ઈંદ્ર પાસે લઈયે રે; ચૈત્ય બનાવી વિધિસે ભરતે, સ્થાપન કરિયે રે. સરણ ૩ વલ્લભી ભંગે શક આદેશે, કાંતિ અંબિકા હરિયે રે; પંચમ આરા અંતે સુરપતિ, સ્વર્ગમેં ધરિયેરે. સરણ૦૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035218
Book TitleCharitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri
PublisherJain Atmanand Sabha
Publication Year1936
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy