Book Title: Charitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Author(s): Vijayvallabhsuri
Publisher: Jain Atmanand Sabha
View full book text
________________
(૩૪) અષ્ટાપદ સિધગિરિ નમૂ, આબૂ અરુ ઉજત તીર્થ સમેતશિખર નમૂ, હાય કર્મક અંત. ૮ પંચ તીર્થકે આદિક, અક્ષર સાથે મિલાય; કરીયે જાપ સદા ભવી, નમઃ અસિઆઉસાય. ૯ અાવય આગિરી, આબૂ તહ ઉજત; મક્ષગિરી મિલ આદિવર્ણ. ભવિ કાર સમંત ૧૦ ઉત્કૃષ્ટી સબ દ્રવ્યનું, આઠ જઘન પરિમાન; ભવિજન ભાવે કીજિયે, પૂજા શ્રીભગવાન ૧૧. પ્રથમા શ્રી અષ્ટાપદતીર્થપૂજા (૧)
દેહરા અષ્ટાપદ કેલાસ હૈ, જાસ ધવલગિરિ નામ; અષભદેવ જસ મંડનો, પૂરણ સુખકો ધામ. ૧
( સારંગ-કેહરવા-હમે દમ દેકે સતન ઘર જાના ) મેરે મન તીર્થ અષ્ટાપદ માના, અષ્ટાપદ માના અષ્ટાપદ માના–મેરે મન તીર્થ—અંચલી સમવસરે પ્રભુ ઇષભ નિંદા, પૂછા ભરત પ્રભુજીને વખાના. અવસરપિણીઍ મુઝ સમ હાસી, વીસ તીન જિન ઔર સયાના. મેરે ૨ ભરતે મણિમય બિંબ બનાયે, નિજ નિજ દેહ રુ રૂપ સુહાના. મેરે ૩
મેરે
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92