Book Title: Charitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Author(s): Vijayvallabhsuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 40
________________ ( ૧૫ ) રૂપે રંભા સારિખી રે, મીઠા બેલી નાર; તે કિમ દેખે એહવી રે, ભર જોબન વ્રતધારરે. બ્ર. ૬ દેખત અબલા ઇંદ્રિકો રે, વસ હવે મને પ્રેમ રાજીમતી દેખી કરી રે, તુરત ડિગે રહને મરે. બ્ર. ૭ આતમ લક્ષ્મી કારણે રે, ચેતે ચતુર સુજાન, નારી ખારી પરિહરે રે, વલ્લભ હર્ષ અમાનરે બ્ર. ૮ (કાવ્ય-મંત્ર પૂર્વવત ) પૂજા છઠ્ઠી. દેહરા. વ્રત પટ પાલક સાધુજી, ષટ કાયા રખવાલ; ભેદ અઠારાં ત્યાગ તે, અબ્રહ્મ દીન દયાલ | | ૧ | દારિક વૈક્રિય કહા, મન વચ કાય પ્રકાર; કૃત કારિત અનુમોદના, અબ્રહ્મ ભેદ અઠાર મે ૨ રાગી દુખિયા નિત્ય હૈ, નિત્ય સુખી નીરાગ; વીતરાગ સમ જાનિકે, બ્રહ્મચારી નીરાગ છે ૩ છે ઉત્તમ ગુણ બ્રહ્મચર્યકી, રક્ષા કારણ ખાસ; થાનક મુનિ સેવે નહીં, કામદીપક પાસ છે અને ઉપકારી અરિહંતકી, પૂજાકા વિસ્તાર; રાયપસણી સૂત્રમૈં, શિવ સુખ ફલ દાતાર, . પ . મરી-પંજાબી ઠેકા, રગિણી સરપરદા. (ગેપાલ મેરી કરુણ કર્યો નહીં આવે-સહ ચાલ.) જિનંદા મારા મુખસે યું ફરમાવે છે અં૦ | મુનિ કુવ્યંતર વસના ત્યાગે રે, પંચમી વાડ કહાવે. ૧ ૧ એકહી દીવાર–ભીંત-યા પડદે કે અંતરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92