Book Title: Chapti Bhari Chokha Author(s): Vairagyarativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 1
________________ આવૃત્તિ મૂલ્ય C પૂના ચપટી અમદાવાદ ભરી ચોખા મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી પ્રવચન પ્રકાશન ૪૮૮, રવિવાર પેઠ, પુના ૨ : પ્રથમ : રૂા. ૧૦,૦૦ : PRAVACHAN PRAKASHAN, 2004 : પ્રાપ્તિસ્થાન : પ્રવચન પ્રકાશન ૪૮૮, રવિવાર પેઠ, પૂના-૪૧૧૦૨ ફોન : ૦૨૦-૨૪૪૫૩૦૪૪ : અશોકભાઈ ઘેલાભાઈ શાહ ૨૦૧, ઓએસીસ, અંકુર સ્કૂલની સામે, પાલડી, અમદાવાદ ફોન : ૨૬૬૩૩૦૮૫ : ૦૭૯-૩૧૦૦૭૫૭૯ મુદ્રક રાજ પ્રિન્ટર્સ, પૂના ટાઈપ સેટિંગ : વિરતિ ગ્રાફિકસ, અમદાવાદ. સાથિયો પ્રવચન પ્રકાશન દ્વારા ચપટી ભરી ચોખા” પ્રકાશિત થઈ રહી છે. અમે તો ઉત્તમ અને ઉમદા વિચારોને વહેતા રાખવાનું વ્રત લીધું છે. વરસાદી વાદળનાં છાંટણાં જેવા આ વિચારો આપણા હૈયે સદ્વિચારનો સાથિયો રચી શકે તો આનંદ પ્રવચન પ્રકાશન, પૂના અમંગલ ચોખાથી સાધિયોં બને, અષ્ટમંગલ બનેં, ચોખાથી પ્રભુનાં વધામણાં થાય. સારા વિચારોથી સાધના બને, શુભમંગલ બને, સાચા વિચારોથી આતમા દ્વારા પરમાતમાના વધામણાં થાય. સારા વિચારનો એક અંશ પણ પવિત્ર ગણાય. ‘ચપટી ભરી ચોખા' તમારા હાથમાં છે. સારા વિચારોમાં ઝકઝોળ બનશો તો આમાનું મંગલ થશે... – વૈરાગ્યરતિવિજયPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 16