Book Title: Chamatkar Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 1
________________ Ciદા ભગવાનની વૈજ્ઞાનિક દૃષ્ટિ JIP ચમત્કાર છે શું ? ચમત્કાર એનાં કારણો સિવાય થયો શી 'રીતે એ કહે. કારણ’ વગર કોઈ કાર્ય’ થાય નહીં. ચમત્કાર થઈ રહ્યા છે, એ તો “પરિણામ’ છે. એટલે કે ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ 'એવિડન્સ' છે. માટે એ ચમત્કાર નથી, સાયન્સ’ છે! -દાદાશ્રી BE . s 'THEidPPTPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 32