________________
Ciદા ભગવાનની વૈજ્ઞાનિક દૃષ્ટિ
JIP
ચમત્કાર છે શું ? ચમત્કાર એનાં કારણો સિવાય થયો શી 'રીતે એ કહે. કારણ’ વગર કોઈ કાર્ય’ થાય નહીં. ચમત્કાર થઈ રહ્યા છે, એ તો “પરિણામ’ છે. એટલે કે ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ 'એવિડન્સ' છે. માટે એ ચમત્કાર નથી, સાયન્સ’ છે!
-દાદાશ્રી
BE
.
s 'THEidPPT